પશ્ચિમ કચ્છ–ભુજ જિલ્લા પોલીસ
🏃♂️ RUN FOR UNITY 2026 🏃♀️
સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે પશ્ચિમ કચ્છ–ભુજ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત Run for Unity - 2026 એકતા દોડ માં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ સહભાગીઓને હાર્દિક અભિનંદન! 🎉
રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના આ ઉમદા પ્રયાસમાં આપની સહભાગિતા બદલ આભાર.
એક ભારત • શ્રેષ્ઠ ભારત 🇮🇳
દોડશે ભારત • જોડાશે ભારત
સેવા • સુરક્ષા • શાંતિ
✅ તમારું સર્ટિફિકેટ સફળતાપૂર્વક ડાઉનલોડ થઈ ગયું છે!
⚠️ આ મોબાઇલ નંબર નોંધાયેલ નથી. કૃપા કરીને નીચે નવી નોંધણી ફોર્મ ભરો.
⚠️ આ મોબાઈલ નંબર પહેલેથી નોંધાયેલ છે. કૃપા કરીને ડાઉનલોડ કરો.